fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 17 કેસઃ કુલ 2914 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા સામે 16 દર્દી ડિસ્ચાર્જ. કુલ પોઝિટિવ કેસનો આંક 2900 ને પાર.

આજે 17 પોઝટિવ કેસ નોંધાયા 16 ડિસ્ચાર્જ
જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 2900 ને પાર…
અમરેલી જિલ્લામાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અચૂક કરે. આજ તા.19 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 104 દર્દીઓ છે. આજે 16 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2914 પર પહોંચી છે.

Follow Me:

Related Posts