fbpx
અમરેલી

મેકડા-ઈંગોરાળા ગાડા (નોન પ્લાન) રોડ નું ખાતમુર્હત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત, પ.પુ. સેવાદાસ બાપુ મેકડા આશ્રમ, તથા ભરતભાઈ ગીડા ચેરમને જીલ્લા પંચાયત

ઘણા સમય થી સાવરકુંડલા તાલુકા ના મેકડા- ઈંગોરાળા ગાડા (નોન પ્લાન) રોડ અંત્યંત ખરાબ હતો અને આ રોડ ને તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા સરકાર શ્રી પાસે મંજુર કરવામાં આવેલ હતો. આ રોડ  લીલીયા અને સાવરકુંડલા બે તાલુકા ને જોડતો રસ્તો છે. આ રોડ ગાડા માર્ગ છે  આજ રોજ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા તાલુકાના ઈંગોરાળા રોડ નું ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ પ.પુ. સેવાદાસ બાપુ મેકડા આશ્રમ, તથા ભરતભાઈ ગીડા ચેરમને જીલ્લા પંચાયત  દ્વારા ખાતમૂહર્ત કરવામાં આવેલ હતું જેમાં ખાસ ઉપસ્થિત મહેમાન શ્રી હાર્દિકભાઈ કાનાણી , મનુભાઈ ડાવરા સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી, અશ્વિનભાઈ ધામેલીયા કારોબારી ચેરમેન શ્રી, તાલુકા પંચાયત સાવરકુંડલા, તથા ભરતભાઈ સાટીયા, સદસ્ય તાલુકા પંચાયત, ભૌતિકભાઈ સુહાગીયા સરપંચ , પીઠવડી, મહેશભાઈ ખુમાણ સરપંચ શ્રી, સેંજળ, અનિરુધ્ધભાઈ ધાધલ સરપંચ શ્રી મેકડા, ભુરાભાઈ ઉકાણી, સરપંચ ઈંગોરાળા  મેકડા માજી સરપંચ, ચીમનભાઈ અકબરી, તથા ભીખાભાઈ દેવાણી, તેમજ કોંગ્રેસ આગેવાનો દાનુભાઈ ખુમાણ, દાદજાન બાપુ નકવી. ઈંગોરાળા તાલુકા પંચાયત સદસ્ય , તથા પુનાભાઈ સાટીયા વગેરે મહાનુભવો હાજર રહેલ હતા,       આમ પોતાના મતવિસ્તાર ના મેકડા- ઈંગોરાળા રોડ નું કરવામાં આવેલ હતું.

Follow Me:

Related Posts