fbpx
અમરેલી

બગસરા શહેર સજ્જડ બંધ, બગસરા શહેરમાં તંત્ર દ્વારા થતા માસ્ક અમે સોસીયલ ડિસ્ટન્સના દંડથી વેપારીઓ ખફા

અમરેલી-બગસરા શહેર સજ્જડ બંધ…..
બગસરા શહેરમાં તંત્ર દ્વારા થતા માસ્ક અમે સોસીયલ ડિસ્ટન્સના દંડથી વેપારીઓ ખફા. ધારાસભ્ય જેવી કાકડીયા સહિતના પદાધિકારીઓને વેપારીઓએ કરેલી રજુઆત ગઈ એળે…….વેપારીઓને તંત્ર દ્વારા થતી ખોટી કનડગત અને દંડ સામે બગસરના વેપારીઓએ ઉઠાવ્યો અવાજ…..બગસરા શહેરના તમામ ધંધા રોજગાર બે દિવસ સુધી રહેશે બંધ.

Follow Me:

Related Posts