fbpx
અમરેલી

અમરેલી સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના પ્રમુખ અજીમ લાખાણી દ્વારા ચૂંટણી કાર્ડ (કલર) ના સેન્ટર ચાલુ કરવાબાબત લેખિત માં અમરેલી કલેક્ટર ને રજુવાત કરવામાં આવી.

અમરેલી સિટી ઉપરાંત અમરેલી જિલ્લા ના તાલુકા લેવલે અંદાજીત છ
મહીના પહેલા કલર ચૂંટણી કાર્ડ ની કામગીરી ચાલુ હતી અને પછી કોવિદ-19 ના કારણે
બંધ થઇ પછી થી કામગીરી ચાલુ થયેલ નથી અને અમરેલી જનતા ખુબ જ હેરાન થઇ
છે અમરેલી જનસેવા કેન્દ્ર ખાતે એક સેન્ટર ચાલુ હતું એટલે પબ્લિક ત્યાં આવે તૈયારે
બંધ હોવાનું જાણવા મળે છે અને પબ્લિક ખુબ મુશ્કેલી અનુભવે છે અને હાલ અત્યારે
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ હોવા થી જે કોઈ વ્યક્તિ સુધારો કરે છે એનો સુધારો
થઇ જાય એટલે ફરજીયાત કલર ચૂંટણી કાર્ડ ની કોપી કાઢે પછી જ ખબર પડતી હોવાથી
આવા બંધ થયેલા સેન્ટર ચાલુ કરવા માટે અમરેલી કલેક્ટર ને રજુવાત કરવામાં
આવી.

Follow Me:

Related Posts