fbpx
અમરેલી

NCUI ના ચેરમેન દિલીપ સંઘાણીની વિશેષ ઉપસ્થિતમાં અમરેલી શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડમાં ” મન કી બાત ” નો કાર્યક્રમ થયો

તારીખ ૨૯.૧૧.૨૦૨૦ ના રોજ માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાતના કાર્યક્રમમાં અમરેલી શહેર ભાજપ દ્વારા ૧૧ વોર્ડ માં મન કી બાતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર ૫ માં NCUI ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અમરેલી શહેર ભાજપના પ્રમુખશ્રી તુષારભાઈ જોષી અમર ડેરીના વાઈસ ચેરમેનશ્રી મુકેશભાઈ સંઘાણી , અન્ય વોર્ડમાં જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખશ્રી દિનેશભાઈ પોપટ , અમરેલી શહેરના પુર્વ પ્રમુખશ્રી બિપીનભાઈ જોષી , રાજુભાઈ કાબરીયા , નગરપાલિકાના પુર્વ પ્રમુખશ્રી મંજુલાબેન જોષી , કાળુભાઈ પાનસુરીયા , અલ્કાબેન ગોડલીયા તેમજ જિલ્લા યુવા મોરચાના મહામંત્રીશ્રી મેહુલભાઈ ધોરાજીયા , શ્રી બકુલભાઈ પંડ્યા , શ્રી જયેશભાઈ ટાંક , મહામંત્રીશ્રી મનીષભાઈ ધરાજીયા , રજનીકાંત રાવળ , દિલાભાઈ વાળા , રસીકભાઈ પાથર , યોગેશ ગણાત્રા , ભાવેશભાઈ સોઢા , પ્રકાશભાઈ ભડકણ , પ્રવિણભાઈ ચાવડા , શ્રી ભગીરથભાઈ ત્રિવેદી , રાજુભાઈ માંગરોળીયા , અજીજભાઈ ગોરી , ઓસમાણ મહિડા તેમજ શહેર ભાજપના તમામ વોર્ડના પ્રભારીશ્રી , હોદેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને તમામ વોર્ડમાં મન કી બાત નો કાર્યક્રમ શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો . તેમ મિડીયા ઈન્ચાર્જ કિશોર આજુગીયાની યાદી જણાવે છે .

Follow Me:

Related Posts