fbpx
અમરેલી

ભારતીય જનતા પક્ષના દિગ્ગજ અગ્રણી ખેડૂત નેતા દિલ્હી ખાતે દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા NCUI માં ભવ્ય સન્માન સાથે પદભાર સંભાળતા દિલીપ સંઘાણી

ગુજરાતનું નમુનેદાર સહકારી ક્ષેત્ર સંઘાણીના નેતૃત્વતને રાષ્ટ્રવ્યાપી કામ કરશે – ડો.ચંદ્ર પાલ સિંગાપોર – મલેશીયા પ્રાદેશીક કચેરી , એશીયા & પેસીફીક પ્રવૃતિ આઈ.સી.એ.ના રીજીયલ ડાયરેકટર બાલુ યર , નાફેડના એમ.ડી. સંજીવકુમાર ચટ્ટા , હરિયાણા સરકારના પૂર્વ મંત્રી રામવિલાસ શર્મા , ઈફકોના ડાયરેકટર ઓ.વી.આર રામચંદ્રન , NCUI ના સત્યનારાયણસહિતની ઉપસ્થિતીમાં કાર્યાલય પ્રવેશ કરાવતા પૂર્વ પ્રેસીડેન્ટ ડો.ચંદ્ર પાલ સિંહ | કચેરી પ્રવેશ સાથે જ સંઘાણીએ એન.સી.યુ.આઈ.ની કામગીરી અંગેની માહીતી મેળવવા સાથે કર્મચારીગણની સુવિધા અને સમસ્યાની પણ સંભાળ લેતા ચોમેર પ્રશંસા . ગુજરાતના તત્કાલીક મુખ્યમંત્રી વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વડપણ તળે ગુજરાતનું સહકારી ક્ષેત્ર નમુનેદાર રહયું અને તે સમયના રાજયના સહકાર મંત્રી દિલીપ સંઘાણી આજે તેનો વિશાળ અનુભવ સમગ્ર દેશ મળતો થશે તેમ એન.સી.યુ.આઈ.કાર્યલયમા ચેરમેન તરીકે પદભાર – પ્રવેશ કરવા દીરજતા સંસ્થાના પૂર્વ પ્રેસીડેન્ટ ડો.ચંદ્ર પાલ એ વ્યકત કર્યો હતો , આ તકે આઈ.સી.એ.ના રીજીયોનલ ડાયરેકટર બાલુ ઔયર , ઈફકોના ડાયરેકટર ઓ.વી.આર.રામચંદ્રન , હરિયાણા સરકારના પૂર્વમંત્રી રામ વિલાસ શર્મા , નાફેડના એમ.ડી. સંજીવકુમાર ચઢા સહિતના અગ્રીમ સહકારી પદાધિકારીઓ – આગેવાનોએ શુભેચ્છા આપેલ . એન.સી.યુ.આઈ.ના મુખ્ય મથક દિલ્હી ખાતે યોજાયેલ સન્માન – કાર્યલય પ્રવેશ વેળા વિવિધ રાષ્ટ્રિય આગેવાનોએ સહકારી ક્ષેત્રે સંઘાણીની કોઠાસુઝબુજ અને ગુજરાતની ગૌરવંતી સહકારી પ્રણાલીને સમગ્ર દેશમાં વિકસાવવા અને વિસ્તારવા પર ભાર મુકીને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપી હતી . આગેવાનો દ્રારા મોમેન્ટો , શાલ , સન્માનપત્રો અને પુષ્પગુચ્છ થી સત્કારેલ . દિલ્હી ખાતે એન.સી.યુ.આઈ. વડામથક કચેરી ખાતેના પ્રવેશ સાથે જ દિલીપ સંઘાણીએ એન.સી.યુ.આઈ.ની કામગીરી , બજેટ , આવકના સ્ત્રોત , ખર્ચ સહિતની કામગીરી અંગે માહીતી મેળવવા સાથે કર્મચારીગણની સુવિધા અને સમસ્યાની પણ સંભાળ લેતા ચોમેર પ્રશંસા સાથે સંઘાણીની પ્રારંભીક કામગીરીને હર્ષનાદ સાથે બિરદાવવામા આવી હોવાનું કાર્યાલય યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/