fbpx
અમરેલી

કોલ ૧૯૬૨ , મોબાઈલ ફરતુ પશુ દવાખાનામાં વડીયા ગામનો સમાવેશ કરવા માંગ કરતા બાવકુભાઈ ઉધાડ

કોલ -૧૯૬૨ , મોબાઈલ ફરતુ પશુ દવાખાનાની યોજના પશુઓ માટે કરવામાં આવી છે . તે પશુઓના દુઃખ દર્દને સંવેદનશીલ મુખ્યમંત્રીએ પશુઓની સંવેદના અને જીવદયાની પરિપુર્ણતાનો આ નમુનો ગુજરાતમાં કોલ –૧૯૬૨ યોજના કરવામાં આવી છે . જે સરાહનીય અને પશુપાલન ધ્વારા રાજયના વિકાસ અને પશુ પાલકો માટે આ કલ્યાણકારી યોજના છે . ત્યારે વડીયા તાલુકા મથક હોય – અને અહી ત્રણ મોટી ગૌશાળાઓ હોય અને વડીયાની આજુબાજુના ૮ ગામની ખેતી પણ વડીયાના – ખેડુતો ધરાવતા હોય પશુ પાલકોની ખુબ મોટી સંખ્યા તો પશુઓ માટે ફરતુ દવાખાનું ૧૯૬૨ , ની યોજનામાં વડીયા ગામ આવતું ન હોય આ બાબતે મારી સમક્ષ અવાર – નવાર રજુઆત થતી હોય તો આ કોલ ૧૯૬૨ , મોબાઈલ ફરતુ પશુ દવાખાનામાં વડીયા ગામનો સમાવેશ કરવા ભલામણ છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/