સાવરકુંડલા રૂરલ તથા વંડા પોલીસ સ્ટેશનના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ધારી પોલીસ સ્ટેશનની ટીમ
અમરેલી જીલ્લાના સાવરકુંડલા રૂરલ તથા વંડા પોલીસ સ્ટેશનના ખુનની કોશિશ, માર મારી બળજબરીથી કઢાવવુ, આર્મ્સ એક્ટ તથા ઇંગ્લીશ દારૂની મહેફીલ તથા જાહેરનામા ભંગ જેવા ગંભીર કુલ 05 ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ધારી પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ અમરેલીનાઓની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા ડિવીઝન તથા સી.પી.આઇ.શ્રી ડો.એલ.કે.જેઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધવાની જરૂરી સુચના આપેલ જે સુચના આધારે નીચે જણાવેલ ગુન્હાનાઓમા છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી નાજાભાઇ વાઘાભાઇ વાળા ઉ.વ.૩૧ ધંધો. મજુરી રહે. મેરીયાણા તા.સાવરકુંડલા જી.અમરેલીવાળાને આજ રોજ તા.૦૫/૧૨/૨૦૨૦ ના કલાકઃ ૧૩/૦૦ વાગ્યે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. આરોપી નીચે મુજબના ગુન્હામાં નાસ્તો ફરતો હોય જેની વિગત નીચે મુજબ છે.(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૪૫૬/૨૦૨૦ આઇ.પી.સી. ૨૧૨ તથા પ્રોહી કલમ ૬૬(૧)બી‚ ૮૫(૧)‚ ૮૬‚ ૮૧‚ ૮૩‚ ૮૪‚ ૬૫એ‚ ૬૫ એ.એ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧)એ‚ ૨૫(૧-બી)એ‚ ૨૫(૬)‚ ૨૫(૯)‚ ૨૭(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૦૩૩/૨૦૨૦ આઇ.પી.સી કલમ ૪૪૭, ૩૨૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૩) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૪૬૭/૨૦૨૦ આઇ.પી.સી કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ તથા એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧(બી) જી.પી.એક્ટ કલમ ૧૩૫(૪) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૪૦૪/૨૦૨૦ આઇ.પી.સી ૩૦૭, ૧૨૦(બી), ૩૪, ૪૫૨, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૮૪, ૩૮૭, ૨૧૨, ૧૮૮, ૫૦૪, ૫૦૬(બી), તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ, ૨૫(૧-એ), ૨૭(૨)(૫) વંડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧૨૦૦૦૧૭/૨૦૨૦ જી.પી.એક્ટ કલમ ૧૩૫
આ કામગીરીમા એન.એ.વાઘેલા સાહેબ પો.સબ.ઇન્સ. ધારી તથા સ્ટાફના અના.હેઙકોન્સ. જીતેન્દ્રભાઇ ભેડા તથા અના.પો.કોન્સ. સંજયભાઇ સરધારા નાઓએ કરેલ છે.
ધારી તાલુકા પ્રતાપવાળા વાળા
Recent Comments