fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ના કોરોના વોરીયસઁ નૂ સન્માન કરાયું

અમરેલી જીલ્લા ના કર્મચારી ગણ ને જે લોકો એ પોતાના જીવ ની પરવાહ કર્યા વગર કોરોના કાળ મા જે સેવા આપી એ બદલ આખા જીલ્લા ના વોરીયસઁ ને ડોબરીયા પરીવાર ગૂજરાત દ્વારા સન્માનીત કરાયા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પરીવાર અગ્રણી તેમજ સામાજિક કાયઁકતા પિયુષ ડોબરીયા તેમજ મહિલા કોરોના વોરીયસઁ નૂ ખાસ સન્માન કરાયું એ સન્માન માટે અમરેલી જીલ્લા ના મહીલા અગ્રણી સોનલ બેન હાજર રહ્યા હતા અને સન્માનીત કરાયા હતા .દેશ પર આવેલી આફત ના ખરા રત્નો ને સન્માનીત કરી ખૂશી ની લાગણી વ્યક્ત પિયૂષ ભાઈ કરી હતી અને ઉત્સાહ વઘારીયાે હતો

Follow Me:

Related Posts