fbpx
અમરેલી

સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે અભિનેતા કિરણ ખોખણી નું ભુરખિયા હનુમાનજી ના સ્મૃતિ ચિન્હ થી સત્કાર

દામનગર ના ભુરખિયા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કરતા કિરણ ખોખણી નું મંદિર ટ્રસ્ટ અને પૂજારી પરિવાર દ્વારા ભુરખિયા હનુમાનજી દાદા નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સત્કાર કરતા ભુરખિયા ગ્રામ સરપંચ જોરુભાઈ ગોહિલ લાલજીભાઈ ગામી હાર્દિકભાઈ સિંધવ મેનેજર ગોપાલભાઈ ચુડાસમા પૂજારી સહિત ના સ્થાનિક અગ્રણી ઓ દ્વારા અભિનેતા કિરણ ખોખણી પરિવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા દર્શને પધાર્યા હતા મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/