અમરેલીમાં યુવકે ગળેફાંસાે ખાધો
અમરેલીમા રહેતા એક યુવકે લાઠી રાેડ પર હાર્ડવેરની દુકાન કરી હાેય અને પૈસાનુ રાેકાણ કર્યુ હાેય પરંતુ ધંધાે ન ચાલતા યુવકે કંટાળી ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. અહી રહેતા નિકુંજ રાજુભાઇ પરમાર (ઉ.વ.21) નામના યુવકે લાઠી રાેડ પર તુલસી હાર્ડવેર નામની દુકાન શરૂ કરી હતી.
હાર્ડવેરની દુકાનમા નાણાનુ રાેકાણ કર્યુ હાેય પરંતુ ધંધાે ચાલતાે ન હાેય તે કંટાળી ગયાે હતાે. યુવકે કંટાળીને ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવ અંગે જીતેન્દ્રભાઇ હિમતભાઇ પરમારે અમરેલી સીટી પાેલીસ મથકમા જાણ કરી હતી.
Recent Comments