fbpx
અમરેલી

અમરેલી શહેર ભાજપ ની બેઠક મળી

પેજ સમિતી બનાવવા માર્ગદર્શન અપાયું કૌશિકભાઈ વેકરીયા, તેમજ જિલ્લા ના નવનિયુક્ત પદાધિકારી નુ સન્માન કરાયું

આજ રોજ તારીખ ૯/૧૨/૨૦ બુધવાર ના રોજ અમરેલી જિલ્લા ભાજપ  કાર્યાલયે પેજ પ્રમુખ , સમિતિબનાવવા માટેના માર્ગદર્શન માટે અમરેલી શહેર ભાજપ દ્વારા મીટીંગ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા અમરેલી જિલ્લા યુવા મોરચાના પુર્વ પ્રમુખ મુકેશભાઈ સંઘાણી , જિલ્લા હોદેદાર જયેશભાઈ ટાંક, રેખાબેન માવદિયા, કાળુભાઇ ફિંડોલિયા, દિપકભાઈ વઘાસિયા , બિપીનભાઈ જોશી ની ઉપસ્થિતિ માં અમરેલી શહેર ભાજપ પ્રમુખ શ્રી તુષારભાઈ જોશી ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં પેજ સમિતી બનાવવા માટે માર્ગદર્શન અપાયું, જેમાં શહેર ભાજપ ના હોદેદારો, વોર્ડના પ્રભારી ઓ ,ઇન્ચાર્જ શ્રીઓ બુથ ઇન્ચાર્જ ઓ  હાજર રહ્યા હતાં, જિલ્લા યુવા ભાજપ ના પુર્વ અધ્યક્ષ ભગીરથ ત્રિવેદી, જિલ્લા સહકારી સંઘ ના ચેરમેન મનીષભાઈ સંઘાણી ઊપસ્થિત રહ્યા બેઠક નુ સંચાલન મહામંત્રી બ્રિજેશ કુરુંડળે એ કર્યુ હતુ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/