fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર સમક્ષ RTI કાર્યકર નાથાલાલ સુખડીયા ની માંગ જિલ્લા સાંસદ દ્વારા થયેલ સરકારી જમીન ઉપર નું દબાણ દૂર કરો નામદાર ગુજરાત હાઈકોર્ટ માં પબ્લિક ઇંટ્રેસ્ટ લિટીગેશન ૩૯/૨૦ ના ઓરલ ઓડર્સ નો અમલ કરો ગુજરાત સરકાર ના નવા કયદા લેન્ડ ગ્રેબીગ એકટ ૨૦૨૦ હેઠળ કાર્યવાહી ની માંગ

અમરેલી ૧૦ અમરેલી જિલ્લા કલેકટર સમક્ષ સામાજિક અગ્રણી આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલા સુખડીયા ની માંગ નામદાર ગુજરાત હાઈકોર્ટ માં પબ્લિક ઇંટ્રેસ્ટ જાહેર હીત ની અરજ નં ૩૯/૨૦૨૦ સંદર્ભ માં તા૨૯/૬/૨૦ ના ઓરલ ઓડર્સ બાદ વન વિભાગ દ્વારા સવાલ વાળી જમીન ઉપર દબાણદાર રાજકીય ઈસમ ને સરકારી મશીનરી થી જમીન પચાવી પાડવા અંગે કેસ સબંધ માં સીસી ટીવી કેમેરા ના પુરાવા સાથે રજુઆત ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ (ગુજરાત એકટ નં ૧૧ સને ૨૦૨૦) મુજબ જવાબદારો સામે ક્રિમિનલ કમ્પ્લીશન થવા લેખિત રજુઆતઅમરેલી જિલ્લા કલેકટર શ્રી સમક્ષ અમરેલી તાલુકા ની ગૌચર ની જમીન સર્વે નં ૩૩૪  પેકી હે આરે ચો મી  ૧૨-૩૭-૮૭ પર અને બાજુ ની જમીન સર્વે ૫૦૩ પેકી ૨. ના રહેણાંક ની જમીન પર બાજુ ની ગૌચર ની જમીન પર અંદાજે ૭૦×૧૭ નું હયાત દબાણ હતું જે સબબ જિલ્લા કલેકટર તેમજ મામલતદાર વિગેરે ને રજુઆત કરવા છતાં સવાલ વાળી જમીન ઉપર દબાણ દૂર કરવા માં આવતું નથી નામદાર ગુજરાત હાઈકોર્ટ  પી આઈ એલ નં ૩૯/૨૦૨૦ માં ઓરલ ઓડર્સ  તા૨૯/૬/૨૦ મુજબ કોર્ટ દ્વારા છ સપ્તાહ  કાર્યવાહી  કરવા જણાવેલ તેને છ માસ જેવો સમય થવા છતાં દબાણદાર રાજકીય ઈસમ જિલ્લા સાંસદ અમરેલી ના બંગલા માં પોતા ના પુત્ર ની માલિકી નું હોય તેથી તંત્ર દબાણ દુરસ્ત કર્યા નું તરકટ રચી દબાણ દાર દ્વારા  ખોટા કાગળો પર દબાણ હટાવ્યું નું જણાવી કાર્યવાહી થયા નું રેકર્ડ ઉભું કરાય છે દબાણ સ્થળે વન વિસ્તરણ વિભાગ અમરેલી એ તા૧૫/૮/૨૦ ના સરકારી ગાડી નં gj-14-g -0283 માં સરકારી સિમેન્ટ ના પોલ કાંટા વાળા તાર અને સાવરકુંડલા રોડ નર્સરી વન ચેતના નર્સરી ચિતલ રોડ અને માસિયાળા ખાતે આવેલ નર્સરી ના મજૂરો સાથે સર્વે નંબર ૩૩૪ સવાલ વળી જમીન ઉપર જુના દબાણદાર ને સુરક્ષિત કરી વધુ જમીન દબાણ કરવા રાજકીય ઈસમ ને સરકારી મશીનરી અને તંત્ર નો ઉપીયોગ કરી તાર ફેન્સીગ કરી જે સબબ તા૨૦/૮/૨૦ ના રોજ સામાજિક અગ્રણી નાથાલાલ સુખડીયા એ પોલીસ સુપ્રીટેન્ડન નાયબ પોલીસ અધિક્ષક વનરક્ષક અમરેલી ને લેખિત રજુઆત આપેલ દબાણદાર જિલ્લા સાંસદ ને બચાવવા અને દબાણદાર સાંસદ ને આ દબાણ બાબતે ખુલ્લી મદદ તંત્ર દ્વારા જ થતી હોવા નું સ્પષ્ટ પણે પુરવાર થાય છે અમરેલી જિલ્લા સાંસદ ના સરકારી જમીન ઉપર ના દબાણ કેસ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના ઓરલ ઓડર્સ અને ગુજરાત સરકાર ના સરકારી જમીન પચાવી પાડવા ના ગુજરાત લેન્ડ ગ્રેબિગ ૨૦૨૦ નો અમલ થવા અને સરકારી કરોડો ની જમીન ખુલ્લી થવા માંગ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/