fbpx
અમરેલી

લાઠી તાલુકા પંચાયત પ્રમુખ સહીત કોંગી આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો

, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાલમાં જ ગુજરાત રાજયમાં પેટા ચુંટણી યોજાયા બાદ આઠે આઠે સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જિત મેળવી છે ત્યાર બાદ કોંગ્રેસમાં સતત કડાકા ભડાકા થઈ રહયા છે . ત્યારે આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશીક વેકરીયા , રાષ્ટ્રીય સહકારી આગેવાન શ્રી દીલીપભાઈ સંઘાણી , સાંસદશ્રી નારણભાઈ કાછડીયા , જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી પુનાભાઈ ગજેરા , ભુપેન્દ્રભાઈ બસીયા , ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પાનસુરીયા , મંત્રીશ્રી જયેશભાઈ ટાંક , અમર ડેરીના ચેરમેન ગોપાલભાઈ વસ્તપરા , પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુર હીરપરા , મનુભાઈ આદ્રોજા , લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયા , મગનભાઈ કાનાણી , રામભાઈ સાનેપરા , ભરતભાઈ સુતરીયા , ભરતભાઈ ગઢવી , રામદેવભાઈ તથા લાઠી તાલુકા ભાજપ ટીમની ઉપસ્થિતીમાં લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ તળાવીયા , જિ.પં.સભ્ય મધુબેન રાઠોડ , દામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભગવાનભાઈ નારોલા , લાઠી તા.પં.ન્યાય સમિતીનાં ચેરમેન પ્રવિણભાઈ પરમાર , લાઠી નાથાણી , ગોબરભાઈ રાઠોડ કાંચરડી સરપંચ , અશ્વિનભાઈ ગોળકીયા , ભટવદર સરપંચ , અશોકભાઈ ધામેલીયા કાંચરડી , પ્રવિણભાઈ પટેલ , આંબરડી , ગોરધનભાઈ ડોડા કારોબારી ચેરમેન તા.પં.લાઠી , સુરેશભાઈ હજીરાધાર , વિનુભાઈ હજીરાધાર , લાભુભાઈ રબારી કાંચરડી , જગાભાઈ ડેર આસોદર સહીતનાં કોંગ્રેસ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં વિશ્વાસ મુકી કેસરીયો ધારણ કર્યો હતો .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/