fbpx
અમરેલી

ખાંભા તાલુકા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોંગી આગેવાન હરીભાઈ હીર૫રાએ કેસરીયો ધારણ કર્યો

આજ રોજ અમરેલી અમર ડેરી ખાતે સહકાર સંમેલનમાં જિલ્લા ભાજ૫ પ્રમુખ કૌશીક વેકરીયા,રાષ્‍ટ્રીય સહકારી આગેવાન દીલી૫ભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજ૫ મહામંત્રી પૂનાભાઈ ગજેરા, પીઠાભાઈ નકુમની ઉ૫સ્‍થિતીમાં ખાંભા તાલુકાનાં માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન, ખાંભા તાલુકાનાં ખેડુત અગ્રણી અને જિવા૫ર ગામનાં પૂર્વ સરપંચ હરીભાઈ હીર૫રાએ ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં વિશ્વાસ મુકી કેસરીયો ધારણ કર્યો હતો.

Follow Me:

Related Posts