fbpx
અમરેલી

અભિયાન સેવા ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ દ્વારા અમરેલી મીની કસ્બાવાડ ખાતે મતદાર યાદી સુધારણા કેમ્પ યોજાયો

અમરેલી ના મીની કસ્બાવાડ ખાતે ચૂંટણી કાર્ડ સુધારા વધારા નો કાર્યક્રમ યોજાયો સરકાર
દ્બારા ચૂંટણી કાર્ડ સુધારા વધારા નો અને 18 વર્ષ પુરા થયા હોઈ તે માટે છેલ્લા 3 રવિવાર થી આકાર્યક્રમ બુથ ઉપર કરવામાં આવેલ છે પરંતુ ત્યાં ખુબજ ઓછા પ્રમાણ માં અરજદારો આવતાહોવાથી આ કેમ્પ નું આયોજન વિસ્તાર વાઈજ કરવામાં આવું અને પબ્લિક ને મતદાર કાર્ડ નું મહત્વશુ છે તે માટે પણ જાગૃત કરવામાં આવ્યા અને આ કેમ્પ માં 18 વર્ષ પુરા કરેલા નવા મતદારો ના 30ઉપર ના ફોર્મ આવેલા અને સુધારા વધારા થઇ ને 100 ઉપર ના ફોર્મ થયા હતા.અમરેલી કલેકટર તેમજ ચૂંટણી અધિકારી અને મામલતદાર ના અથાગ
પ્રયાશો કરે તેના ભાગ રૂપે અમારા ટ્રસ્ટ ના સભિયો તેમજ યુવાનો એ આ કેમ્પ ને સફળ બનાવે છે
આ કેમ્પ ને સફર બનાવવા માટે અભિયાન સેવા ટ્રસ્ટ પ્રમુખ રફીકભાઈ ચૌહાણ, સૌરાષ્ટ્ર લાઈફ
લાઈન ટ્રસ્ટ પ્રમુખ અજીમ લાખાણી, વસીમ ધાનાણી, ,ઇમરાન બાપુ,પિન્ટુ ભાઈ કથીરી,જાવેદ ખાનપઠાણ,યુનુસભાઈ દેરડીવાલા નંદુભાઈ પઠાણ જાવેદ ચૌહાણ કાળુભાઇ સોલંકી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/