fbpx
અમરેલી

આગામી 60 દિવસમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાશે

અમરેલી પાલિકા અને જિલ્‍લા પંચાયત સહિત રાજયની 6 મહાનગરપાલિકા, 81 પાલિકાઓ, 31 જિલ્‍લા પંચાયત અને ર31 તાલુકા પંચાયતની સામાન્‍ય ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાશે તેવો સંકેત ચૂંટણીપંચ ઘ્‍વારા આપવામાં  આવેલ છે.

ઉપરોકત પાલિકાઓની મુદત આજે પૂર્ણ થતાં તેમાં વહીવટદારનું શાસન આવી ગયું છે તો પંચાયતોની મુદત આગામી સોમવારે પૂર્ણ થઈ રહી હોય રાજય ચૂંટણીપંચ ઘ્‍વારા ફેબ્રુઆરીમાં સામાન્‍ય ચૂંટણી યોજવાનાં સંકેત આપવામાં આવી    રહૃાાં છે.

1લી જાન્‍યુઆરી ર0ર1નાં રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર વ્‍યકિતને મત આપવાનો અધિકાર રહેશે. આગામી 1પ જાન્‍યુઆરી આસપાસ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિઘ્‍ધ થશે તેજ દિવસથી ઉમેદવારીપત્રક રજૂ કરી શકાશે અને 1પથી ર0 ફેબ્રુઆરી વચ્‍ચે મતદાન થઈ શકે તેમ છે.

રાજયની પાલિકાઓ અને મહાનગરપાલિકાઓની એક તબકકામાં અને તાલુકા/જિલ્‍લા પંચચાયતની ચૂંટણી બીજા તબકકામાં યોજાઈ શકે તેમ છે. જો કે પરિણામ બધાનાં એકી સાથે જાહેર થાય અને માર્ચ મહિનામાં ચૂંટણીકાર્ય સંપન્‍ન થાય તેવી શકયતાઓ જોવા મળી   રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/