fbpx
અમરેલી

રાજુલા ખાતે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના વિવિધ વોર્ડ તેમજ બુથ વાઇઝ પેજ પ્રમુખ બનાવાની કામગીરી

આજરોજ રાજુલા ખાતે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના વિવિધ વોર્ડ તેમજ બુથ વાઇઝ પેજ પ્રમુખ બનાવાની કામગીરીમાં હાજરી આપી હતી કાર્યકર્તાઓ ના સંગઠનને મજબૂત કરવા અનોખા ઉત્સાહને બિરદાવ્યા હતા 
આ તકે પીઠા ભાઈ નકુમ રીતેશભાઈ સોની જીજ્ઞેશભાઈ પટેલ અરજનભાઈ વાઘ દિલીપભાઈ જોશી જીલુભાઈ બારૈયા રણછોડભાઈ મકવાણા ચિરાગભાઈ જોશી સાગરભાઈ સરવૈયા ભરતભાઇ જાની મહેન્દ્રભાઈ ધાખ ડા પરેશભાઈ લાડુમોર વનરાજભાઈ વરુ સમીર કનોજીયા દુષ્યંત ભટ્ટ ડો બાવલિયા રવુંભાઈ ખુમાણ સંદીપ ટાંક પ્રદીપ ટાંક રાજુભાઇ લડવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts