fbpx
અમરેલી

અમરેલીના ચલાલાના વર્મી કમ્પોઝ માં ફરી આગ લાગી. પાંચ દિવસમાં બીજી વાર આગ લાગી

અમરેલીના ચલાલા ખાતે વર્મી કમ્પોઝમાં આજે ફરી આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં ચલાલા નગરપાલિકાના ફાયર વિભાગને લાગેલી આગને ઓળવવા માટે વધારે ફાયર બંબાની જરૂર લાગતા બગસરા ફાયર વિભાગને જાણ કરતા બગસરા ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લીધી હતી. હજુ પાંચ દિવસ પહેલા એટલે તા. 12 ડિસેમ્બરના રોજ પણ આ વર્મી કમ્પોઝમાં આગ લાગી હતી. આમ પાંચ દિવસ માં જ વર્મી કમ્પોઝમાં બીજી વાર આગ લાગતા ચલાલા નગરપાલિકા ના સત્તાધીશોએ આ અંગે ગંભીરતા દાખવવી પડશે તે ચોક્કસ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/