fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ગોરડક થી દોલતી ના રોડ ઉપર આવેલી ફુલઝર નદી ઉપર પુલનું ખાતમુહૂર્ત કરતા સાવરકુંડલા કૉંગ્રેસના આગેવાનો

સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે ગોરડકા થી દોલતી ના રોડ ઉપર આવેલી ફુલઝર નદી ઉપર  સાવરકુંડલા ના લોક લાડીલા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત દ્વારા રૂપિયા 600000  સાંઠ લાખ નો પુલ મંજૂર કરાવતા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત તે પુલનુ આજ રોજ ખાતમુહૂર્ત કરતા તાલુકા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ મનુભાઈ ડાવરા જીલ્લા પંચાયત ના સિચાઈ સમિતીના ચેરમેન ભરતભાઇ ગીડા તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન અશ્વિન ધામેલીયા લીખાળા ગામના કોગ્રેસ આગેવાન ભાભલુભાઈ ખુમાણ લીખાળા ના સરપંચ પ્રવિણભાઇ રાદડીયા  જાબાળ ગામના કોગ્રેસ આગેવાન અજયભાઈ ખુમાણ તેમજ ગોરડકા ગામના કોગ્રેસ આગેવાન ભવાનભાઈ ચાંદુ   જયરાજભાઈ  ચાંદુ લુવારા થી આપભાઈ માજંરીયા તેમ ગોરડકા ગામના ગામજનો  હાજર રહીને ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ના આપેલા 60 સાંઠ લાખના કામને આવકારીને ધારાસભ્યશ્રી તેમજ કોગ્રેસ ના આગેવાનો ને અભિનંદન પાઠવેલ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/