fbpx
અમરેલી

લાઠી તાલુકા માં સામાજિક વનીકરણ ના નામે ૨૫ લાખ થી ની નાણાકીય ઉચાપત ૬ લાખ થી વધુ રોપા ઉછેર કર્યા નું રેકર્ડ બન્યું અમરેલી નાયબ વન સંરક્ષણ અને સામાજિક વનીકરણ વિરુદ્ધ તપાસ ની માંગ કરતા સુખડીયા

અમરેલી ૨૧  અમરેલી નાયબ વન સંરક્ષણ શ્રી અને સામાજિક વનીકરણ તળે સામાજિક  વનીકરણ રેન્જ લાઠી દ્વારા વર્ષ ૨૦૧૩/થી ૨૦૧૮ દરમ્યાન અંગભુત યોજના હેઠળ લાભાર્થી ઓ દ્વારા થયેલ નાણાકીય ઉચાપત ની તપાસ માંગતા નાથાલાલ સુખડીયા લાઠી તાલુકા ના ગ્રામ્ય માં રૂપિયા ૨૫ લાખ થી વધુ ની રકમ લાભાર્થી ઓને ચૂકવાય અને ૬.૫૫૪૫૮ રોપા ઉછેર કરાયો હોવા નું રેકર્ડ બન્યું સામાજિક વનીકરણ હેઠળ પાંચ વર્ષ દરમ્યાન લાભાર્થી ઓને ક્રમશ નાણાં ફાળવ્યા ગુજરાત રાજ્ય ના અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર સમક્ષ લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં ગ્રુપ નર્સરી વ્યક્તિગત ખેડૂત માટે વર્ષ ૨૦૧૩થી ૨૦૧૮ દરમ્યાન અમરેલી નાયબ સંરક્ષણ અને સામાજિક વનીકરણ વિભાગ બહુમાળી ભવન અમરેલી દ્વારા લાઠી તાલુકા માં સામાજિક વનીકરણ રેન્જ તરફ થી અંગભુત યોજના ના લાભાર્થી જગ્યા એ અન્ય લાભાર્થી પાત્રતા નહિ ધરાવતા વ્યક્તિ ઓ અને સહસહાય જૂથો સખી મંડળો આ યોજના માં ખાસ નક્કી થયેલ જ્ઞાતિ ના લોકો આવી યોજના નો લાભ લઈ શકે છે પણ લાઠી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ દરમ્યાન સરકાર શ્રીની વિવિધ યોજના માં અન્ય લોકો ને આ યોજના ની ગ્રાન્ટ આપી ને સરકાર શ્રી ના વખતો વખત ના ઠરાવો આદેશો ને અવગણી ને નાણાંકીય લાભ આપી દેવાયેલ છે આ બાબત અતિ ગંભીર છે જેની તપાસ થવા ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોર્સ સહિત તકેદારી અયોગ ગુજરાત રાજ્ય વનીકરણ વિભાગ ને રજુઆત કરી વર્ષ૨૦૧૩-૧૪ ના લાઠી તાલુકા ના  લાભાર્થી ઓ મંગાભાઈ દેવાભાઈ પીપળવા કાનભાઇ દેવાભાઈ ચાંવડ અરજણભાઈ દેવાભાઈ ચાંવડ ટોડા ગોવિદભાઈ મંગાભાઈ કેરાળા જગદીશભાઈ ડાયાભાઈ અકાળા જેસીગભાઈ પૂજાભાઈ હજીરાધાર નીતિનભાઈ ગોવિદભાઈ ગોવિદભાઈ ચકુરભાઈ ધામેલ બચુભાઇ માલાભાઈ કેરિયા નાનજીભાઈ ખોડાભાઈ શ્રી મેલડી સ્વ સહાય જૂથ ચાંવડ વર્ષ ૨૦૧૪-૧૫ માં કાનાભાઈ દેવાભાઈ ચાંવડ જસુબેન મુળજીભાઈ ભાલવાવ ગોવિદભાઈ મંગાભાઈ ટોડા કેરિયા બીજલભાઈ ખોડાભાઈ ગ્રુપ નર્સરી ચાંવડ ધામેલ લાઠી અશોકભાઈ ભીમજીભાઈ વાણીયા મૂળિયાપટ સંજય ધરમશીભાઈ મારુ ચાંવડ ભાનુબેન વસંતભાઈ જાદવ ભાવનાબેન બગડા મતીરાળા ધામેલ શક્તિ જૂથ ચાંવડ રાધે જૂથ મેલડી જૂથ ગ્રામ વિકાસ ટ્રસ્ટ અકાળા વેલનાથ જૂથ ચાંવડ ધનલક્ષ્મી સખી મંડળ શેખપીપરિયા વર્ષ ૨૦૧૬-૧૭ માં  શારદા મુકેશભાઈ ધાંધલ વાલીબેન ગણપતભાઈ ધાંધલ ચાંવડ ભાનુબેન વસંતભાઈ જાદવ લાઠી હંસાબેન પ્રેમજીભાઈ વાણીયા ચંપાબેન ભીમજીભાઈ વાણીયા મતીરાળા ભાવનાબેન વિનુભાઈ  બગડા કૃષ્ણગઢ કંચનબેન મધુભાઈ બગડા છભાડીયા ઘનશ્યામભાઈ અમરશીભાઇ મેવાડા ગ્રુપ નર્સરી ધનલક્ષ્મી લાઠી જય વેલનાથ ચાંવડ રાધે સ્વ સહાય મહિલા સ્વ સહાય હજીરાધાર ચોરાહી સખી મંડળ લાઠી જય મેલડી સ્વ સહાય જૂથ ચાંવડ અલ્પાબેન અમૃતભાઈ ગોહિલ ધામેલ ઉજીબેન ધરમશીભાઈ મારૂ મૂળિયાપાટ ભાવનાબેન વિનોદભાઈ બગડા મતીરાળા રસીલાબેન વિકીભાઈ વાધેલા લાઠી જય મેલડી સ્વ સહાય ચાંવડ દામનગર મહિલા રાહ શક્તિ મંડળ સરસ્વતી સખી મંડળ લાઠી સહિત અનેકો લાભાર્થી સંખ્યા ઓ સ્વ સહાય જૂથ સખી મંડળો ને પાંચ વર્ષ દરમ્યાન ૨૫ લાખ થી વધુ ની રકમ અને ૬.૫૫૪૫૮ રોપા ઉછેર કર્યા નું સરકારી કચેરી ના રેકર્ડ ઉપર છે ત્યારે આ વિચિત્ર વનીકરણ ની તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવા સુખડીયા ની માંગ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/