fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડલ ભાજપનાં નવા સુકાનીઓની વરણી જાહેર કરાઈ

ધારી તાલુકાનાં નવ નિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી અમરેલી જિલ્લામાં મંડલ પ્રમુખ , મહામંત્રીઓની વરણી થયા બાદ હોદેદારો અને કારોબારીની વરણી બાકી હતી . પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપના પ્રભારી જયંતીભાઈ કવાડીયા સાથે ચર્ચા વિચારણા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ ધારી તાલુકા ભાજપનાં નવ નિયુકત હોદેદારો અને કારોબારીની વરણી જાહેર કરવામાં આવી છે .

૧ જિતુભાઈ કેશુભાઈ જોષી પ્રમુખ

૨ બાબાભાઈ નનકાભાઈ વાળા , ઉપપ્રમુખ

3 કાંતીભાઈ બાબુભાઈ સાવલીયા ઉપપ્રમુખ

૪ ભરતભાઈ મોહનભાઈ ડાભી ઉપપ્રમુખ

૫ ભરતભાઈ પાલાભાઈ મકવાણા ઉપપ્રમુખ

૬ ભરતભાઈ અમૃતલાલ પરમાર ઉપપ્રમુખ

૭ મનિષાબેન ગોબરભાઈ નકુમ ઉપપ્રમુખ

૮ અશ્વિનભાઈ ભોળાભાઈ કુંજડીયા મહામંત્રી

૯ વિપુલભાઈ બકુલભાઈ બુહા મહામંત્રી

૧૦ રણજીતભાઈ બચુભાઈ ઝાલા મંત્રી

૧૧ ગોવિંદભાઈ હાદાભાઈ પરમાર મંત્રી

૧૨ મનિષાબેન લાલજીભાઈ પાટડીયા મંત્રી

૧૩ રેખાબેન પ્રવિણભાઈ દાફડા મંત્રી

૧૪ હીનાબેન મહેશભાઈ રાવળ મંત્રી

૧૫ વિમળાબેન ભરતભાઈ અંટાળા મંત્રી

૧૭ બાબુભાઈ છગનભાઈ નાથાણી કોષાધ્યક્ષ

આ વરણીને કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , સાંસદ નારણભાઈ કાછડીયા , રાષ્ટ્રીય સહકારી અગ્રણી દીલીપભાઈ સંઘાણી , પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉધાડ , હીરાભાઈ સોલંકી , બાલુભાઈ તંતી , મનસુખભાઈ ભુવા , વાલજીભાઈ ખોખરીયા , જે.વી.કાકડીયા , જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ હીરેનભાઈ હીરપરા , ડો.ભરતભાઈ કાનાબાર , પ્રાગજીભાઈ હીરપરા , મનસુખભાઈ સુખડીયા , શરદભાઈ લાખાણી , દીનેશભાઈ પોપટ સહીતનાં ભાજપનાં સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/