fbpx
અમરેલી

અમર ડેરી અમરેલી ખાતે ભવ્ય ખેડૂત સંમેલન યોજાયું….

પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી એ ખેડૂત વિરોધી આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોયવિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા…. ગુજકોમાસોલ ના ચેરમેન  દિલીપભાઇ સંઘાણીએ વિડિયો કોન્ફન્સ ના માધ્યમ થી શુભેચ્છાપાઠવેલ….જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરિયા, અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઇસાવલીયા, મુકેશભાઈ સંઘાણી, અરુણભાઈ પટેલ, જયંતીભાઈ પાનસુરીયા, મનીષભાઈસંઘાણી, ભાવનાબેન ગોંડલીયા સહીત સહકારી અગ્રણી  ઉપસ્થિતિ રહેલ….વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને વિડિયો કોન્ફરન્સથી સાંભળ્યા…

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલબિહારી વાજપાઇ જી ની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ તેમજપીએમ- કિસાન સન્માન નિધિ યોજના માં ૯ કરોડ ખેડૂતોના ખાતામાં  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૮૦૦૦હજાર કરોડ એમના ખાતા માં જમા કરવામાં આવ્યાઆજના કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન ડેરી ના વાઈસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણી એ કરેલ  જિલ્લા માંથીઆવેલ ખેડૂતો મહેમાનો નુ સ્વગત કરેલ, જ્યારે  અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પ્રમૂખ જયંતીભાઈ પાનસુરીયા,અને જિલ્લા સહકારી સંઘ ના પ્રમૂખ મનીષભાઈ સંઘાણી એ શુભેચ્છાઓ આપેલ, ડેરી ના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા દ્વારા ખેડૂતો માટે ભાજપ સરકાર શું કામ કરી રહી છે અને કૃષિબિલ અંગે માહિતી આપેલ આજના કાર્યક્રમ માં મોટી સંખ્યા માં ખેડૂતો, સહકારી આગેવાનો, આગેવાનો ઉપસ્થિત રહ્યાંહતા તેવું તેવું અખબારી યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/