fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 17 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3481 પર

અમરેલી જિલ્લામાં આજે અચાનક પોઝિટિસમાં વધારો થયો. આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે અચાનક પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. જિલ્લામાં આજે કોવિડ-19ના વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને ખાળવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને તંત્રને અત્યાર સુધી જેમ સહકાર આપ્યો છે તેવો જ સહકાર આપે તેવી અપીલ કરવામાં આવે છે. હાલ કુલ પોઝિટિવ કેસનો આંક 3481 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/