fbpx
અમરેલી

ખાખીનો રોફ સતાધારી પક્ષના આગેવાનો સામે કેમ નહી અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે ગત તા. ર5/1ર/ર0ર0 ના
રોજ યોજાયેલ સર્વજ્ઞાતી સમુહલગ્નમાં આયોજકો દ્રારા મંજુરી
લીધી ન હોવાના કારણે અમરેલી પોલીસતંત્ર દ્રારા સમુહલગ્ન
અટકાવવામાં આવ્‍યા હતા, જેમાં મોટાભાગે કોળી સમાજના
નવયુગલો તથા દલિત સમાજના નવયુગલો હતા, કુલ 18 યુગલોના લગ્ન
કરવાના હતા, પરંતુ પોલીસતંત્ર દ્રારા આવા ગરીબ મઘ્‍યમવર્ગના
લોકો માટે આશીર્વાદ સમાન સમુહલગ્ન અટકાવીને પોલીસતંત્રએ
ખાખીનો રોફ બતાવ્‍યો હતો, બીજી બાજુ સતાધારી પક્ષ ભાજપના
આગેવાનો દ્રારા અમરેલી જીલ્લાના દરેક તાલુકા મથકે ભાજપના
આગેવાનોની હાજરીમાં સુશાસન દિવસની ઉજવણી કરાય હતી, જેમાં
માણસોનો મેળાવડો કર્યો હતો, અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ પણ જળવાતું ન
હોય માસ્‍ક કે સેનીટાઈઝર નો ઉપયોગ પણ થતો ન હોય તો તેની સામે
પોલીસતંત્ર દ્રારા કેમ પગલા લેવામાં આવતા નથી ? શું ખાખીનો
રોફ માત્રનેમાત્ર ગરીબ,મઘ્‍યમવર્ગના માણસ સામે બતાવવામાં આવે
છે તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ
કયો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/