fbpx
અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે લાંબા લોકડાઉન બાદ નેત્રયજ્ઞ નો પ્રારંભ સિનિયર સીટીઝન ટ્રસ્ટ ભુરખિયા હનુમાનજી મંદિર ગાયત્રી પરિવાર ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સ્થિત સંત રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ના સહયોગ થી નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં લાંબા લોકડાઉન બાદ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓની સેવા પ્રવૃત્તિ ઓનો પુનઃ પ્રારંભ 
શહેર ની શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એથી આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કેમ્પ માં વહેલી સવાર થી ગ્રામ્ય વિસ્તારો માંથી દર્દી નારાયણો નો અવરીત પ્રવાહ ગાયત્રી મંદિર તરફ આવી રહ્યો હતો 
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કેમ્પ માં સંત શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબ અને સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી ઓના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી નેત્રયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0