લાઠીના હાવતડ ગામના સરપંચને સસ્પેન્ડ કરતા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હાવતડ ગામના સરપંચ રાજેશગીરી ચંદુગીરી ગોસાઈની સામે ગુનો દાખલ થતા સરપંચએ નૈતિક અધઃપતન ગણવાને પૂરતા કારણો જણાયેલ હોય ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૯(૧) ની જોગવાઈ તળે તા. ૨/૧/૨૦૨૧ ના હુકમથી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે સરપંચ હાવતડને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી મોકૂફ કરતો હુકમ કરેલ છે
Recent Comments