fbpx
અમરેલી

આજરોજ તારીખ 04/01/2021 ને સોમવારના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસકોઓર્ડીનેશન (સંકલન) સમિતિની મીટીંગ મળેલ

આજની કોંગ્રેસ સંકલન સમિતિની મિટિંગમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ભાઈ સોસા ,કાર્યકારી પ્રમુખ ડી.કે. રૈયાણી,જિલ્લાના ભૂતપૂર્વ કોંગ્રેસ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યશ્રી ઓ, પૂર્વ જિલ્લા પ્રમુખ ઓ,જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઓ, નગર પાલિકાપ્રમુખશ્રીઓ તથા પૂર્વ પ્રમુખઓ,શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ ,પૂર્વ પ્રમુખ ઓ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. તથા કોંગ્રેસ પક્ષના તમામ સેલ ફ્રન્ટલ ના પ્રમુખ ઓઉપસ્થિત રહ્યા હતા.આજની સંકલન સમિતિની મિટિંગમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠન તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લક્ષીતૈયારીઓ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી
.

આજની મીટિંગમાં સ્વાગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા દ્વારા કરવામાં આવેલ હતું ત્યાર બાદ ઉપસ્થિતઅગ્રણીઓ સર્વશ્રી શંભુભાઈ દેસાઈ ,અરવિંદ ભાઈ સીતાપરા ,દલસુખભાઈ દુધાત,અને લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર તથા પ્રભારી ઝવેરભાઈ ભાલીયા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન
આપેલ હતું.

આ મિટિંગમાં પ્રદેશ પ્રતિનિધિઓ ચંદ્રેશભાઇ રવાણી, સુરેશભાઈ કોટડીયા, હંસાબેન જોશી ,અરવિંદ ભાઈ સીતાપરા,રફિકભાઈ મોગલતથા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો શરદભાઈ ધાનાણી, દલસુખભાઈ દુધાત, સાગાભાઈ સાવલિયા ,બાબુભાઇ પાટીદાર, દાનુભાઈ ખુમાણ ,જીતુભાઇ ગોળવાળા, જેપી સોજીત્રા ,પોપટલાલ કાશ્મીરા, કે.કે વાળા, જીતુભાઈ વાળા , હિતેશભાઈ માંજરીયા, શંભુભાઈ દેસાઈ, કે.કે ચૌહાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ સાવલિયા, મનીષભાઈ ભંડેરી ,જસમતભાઈ ચોવટીયા, આંબાભાઈ કાકડીયા,ગાંગાભાઈ કુંડલીયાળા, રવજીભાઈ પાનસુરીયા ધર્મેન્દ્ર ભાઈ પાનસુરીયા,શહેર કોંગ્રેસ પ્રમુખ લલીતભાઇ ઠુંમર ,ચિરાગભાઈ પરમાર ,ધીરુભાઈ ધોળકિયા, કિરીટભાઈ દવે,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જગદીશભાઈ ડાભીતાલુકા પંચાયત પ્રમુખશ્રી બીચ્છુભાઇ વાળા, ધીરુભાઈ વાહાણી, કીર્તિભાઈ ચોડવડીયા, અમરેલી નગરપાલિકા વિપક્ષનેતા સદીપભાઈ ધાનાણી,મહિલા કોંગ્રેસના માધવીબેન જોષી, જયશ્રીબેન ડાબસરા યુથ કોંગ્રેસના પરેશ ભાઈ ભુવા, ઓબીસી સેલ ના નારાયણભાઈ મકવાણા, અનુસૂચિત જાતિ મોરચાના હસુંભાઈ બગડા ,લઘુમતી સેલના દાઉદભાઈ લલીયા, લીગલસેલના નિશીત ભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા શ્રી સંદિપ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જનકભાઈ પંડ્યા જમાલભાઈ મોગલ, નરેશભાઈ અધ્યારૂ ,મનીષભાઈ ભંડેરી ,વિપુલભાઈપોકિયા,અને વસંતભાઈ કાબરીયા દ્વારા કરવામાં આવેલ હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/