fbpx
અમરેલી

અમરેલી નાં ખાનગી તબીબો ને કોરોના વેક્સીન અંગે માર્ગદર્શન અપાયું


તા.૦૯-૦૧-૨૦૨૧ નાં રોજ મુખ્ય આરોગ્ય અધિકારી RCHO તથા તાલુકા હેલ્થ ઓફીસર ની સુચના મુજબ અમરેલી શહેરી વિસ્તાર માં તાલુકા શાળા ખાતે પ્રાઈવેટ ડોકટરો નો કોવિડ વેક્સીનેશન અંતગર્ત ડ્રાયર નું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રાઈવેટ ડોકટરર્સ ને રસીકરણ સ્થળ ની મુલાકાત કરાવી સમગ્ર પ્રક્રિયા ને મેડીકલ ઓફીસર દ્વારા જાણકારી આપવામાં આવેલ હતી જેમાં અમરેલી જીલ્લા જનરલ પ્રેકટીશનર એસો.નાં પ્રમુખ ડો.ચંદ્રેશ ખુંટ દ્વારા રસીકરણ સ્થળ તથા આપવામાં આવતી વેક્સીન ની જાણકારી આપવામાં આવી હતી આરોગ્ય કર્મચારી પંચોલી ભાઈ તથા વનરાજ ભાઈ દ્વારા ડો.ખુંટ ને જાણકારી આપી હતી વધુમાં ડો.ચંદ્રેશ ખુંટ દ્વારા ખાતરી આપવામાં આવેલ કે જયારે પણ સરકાર ને જરૂર પડશે ત્યારે ૩૦૦ થી વધારે જનરલ પ્રેકટીશનર ખડે પગે ઉભા રહેશે સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા આરોગ્ય કર્મચારી આશાવર્કેર બહેનો તથા પંચોલી ભાઈ તેમજ વનરાજભાઈ એ જહેમત ઉઠાવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/