fbpx
અમરેલી

આગામી ૨૯ જાન્યુઆરીના અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ચૂંટણી માટે મતદાન યોજાશે

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી.ની ખેતી વિષયક મંડળીઓના ૧૨ પ્રતિનિધિઓ, બિન ખેરતી વિષયક શરાફી અને અન્ય મંડળીઓના ૨ પુરુષ પ્રતિનિધિઓ, વ્યક્તિ સભાસદોના પ્રતિનિધિત્વ ધરાવતા ૫ ડાયરેક્ટરો (૨ મહિલા ને ૩ પુરુષ પ્રતિનિધિઓ) અને બિનખેતી વિવિધ શરાફી અને અન્ય મંડળીઓ પૈકી ફક્ત મહિલા મંડળીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા ૨ મહિલા ડાયરેક્ટરો એમ કુલ મળી ૨૧ બેઠકોની ચૂંટણી આગામી ૨૯ જાન્યુઆરીના યોજાનાર છે. જેના અનુસંધાને તા. ૧૫/૧/૨૦૨૧ ના ૧૫ કલાક સુધી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારીપત્રો ભરી શકાશે. તા. ૧૮/૧/૨૦૨૧ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છે અને માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા. ૨૦/૧/૨૦૨૧ના પ્રસિદ્ધ થશે. તા. ૨૨/૧/૨૦૨૧ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ૨૯/૧/૨૦૨૧ના સવારના ૯ કલાકથી ૧૫ કલાક સુધી આંબેડકર ભવન બહુમાળી બિલ્ડીંગ પાસે અમરેલી ખાતે મતદાન યોજાશે અને તા. ૩૦/૧/૨૦૨૧ સવારના ૯ કલાક થી મતગણતરી યોજાશે. મતગણતરી પૂર્ણ તાહશે તરત જ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/