fbpx
અમરેલી

સ્વ.શ્રી કેહુરભાઈ ભેડાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે લીલીયા ખાતે વિવિધ નિદાન કેમ્પ તથા રક્ત દાન કેમ્પ યોજાયો

લીલીયા તાલુકાના કોંગ્રેસ અગ્રણી શ્રી કેહુરભાઈ ભેડા નું તારીખ ૧૭/૦૧/૨૦૨૦ નાં રોજ દુખદ અવસાન થયેલ હતું તેમની આજ રોજ તા ૧૭/૦૧/૨૦૨૧ નાં રોજ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે લીલીયા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ નિદાન કેમ્પ અને રક્તતુલા નું તેમજ પક્ષી અને પશુ ઓને ચણ અને ઘાસચારા વિતરણ નું આયોજન કરવામાં આવેલ હતું, તથા પ્રથમ પુણ્યતિથિ નિમિતે પક્ષ તરફી કરેલ કાર્ય ને યાદ કરી અને તેમની સેવા ને વાગોળી ને તમામ કોંગ્રેસ કાર્યકતા ઓને સ્વ. શ્રી કેહુરભાઈ ભેડા દ્વારા પક્ષ ને વફાદાર રહી જે રાહ ચીંધ્યો તે રાહ પર ચાલવા હાકલ કરી અને વાર્ષિક શ્રધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી            

કાર્યકર્મમાં  જેમાં વિરોધપક્ષ નાં નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિપ્રમુખશ્રી ડી.કે. રૈયાણી તેમજ ઠાકરશીબાપા મેતલિયા   હાજર રહ્યા હતા અને ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા રક્ત દાન કરી ને આ કાર્યક્રમ ને આગળ વધાર્યો હતો, જેમાં ૨૬૧ વ્યક્તિઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ હતું, અને આ સાથે સમસ્ત અમરેલી જીલ્લા નાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકતાઓ હાજર રહ્યા હતા,

પંકજભાઈ કાનાબાર માજી પ્રમુખ જીલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી, માજી ઉપ પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી શ્રી હાર્દિકભાઈ કાનાણી, મહેશભાઈ જયાણી, કોંગ્રેસ અગ્રણી સાવરકુંડલા, હિતેશભાઈ જયાણી,માજી ચેરમેન શ્રી જીલ્લા પંચાયત અમરેલી. ભરતભાઈ ગીડા ,દિનેશભાઇ ભંડેરી, શંભુભાઈ ધાનાણી તેમજ જીલ્લા પંચાયત નાં શ્રી પ્રભાતભાઈ કોઠીવાળા, શ્રી મયુરભાઈ આસોદરિયા, શ્રી નાશીરભાઈ ટાંક, શ્રી ઈરફાનભાઈ કુરેશી સાવરકુંડલા નગરપાલિકા , દાનુંબાપુ ખુમાણ કોંગ્રેસ અગ્રણી, બાબુદાદા પાટીદાર કોંગ્રેસ અને પીઢ આગેવાન , કાન્તીભાઈ શીંગાળા, લેઉવા પટેલ સમાજ પ્રમુખ, શ્રી મનુભાઈ ડાવરા કોંગ્રેસ પ્રમુખ સાવરકુંડલા તાલુકા કોંગેસ સમિતિ, નીલેશભાઈ અધવર્યું, કિરીટભાઈ દવે પ્રમુખ શ્રે સાવરકુંડલા કોંગ્રેસ શહેર સમિતિ , તથા માજી કાઉન્સીલ શ્રીઓ, ભરતભાઈ પથ્થર, ભુપતભાઇ ચુડાસમા, ફિરોજભાઈ ચુહાણ, ઘુઘાભાઇ ચુડાસમા, અશોકભાઈ ખુમાણ, તેમજ નીતિનભાઈ ત્રિવેદી લીલીયા અરજણભાઈ ધામત લીલીયા, પ્રકાશભાઈ ગોસાઈ, આચાર્ય ટેકનીકલ ઇન્સ્ટીટયુટ , રસિકભાઈ વકા વેપારી આગેવાન, ખોડાભાઈ માલવિયા, પ્રમુખ લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ, અખુભુઈ ખુમાણ ઉપ સર્ત્પંચ નાના લીલીયા, ચોથાભાઇ કસોતિયા ઉપ પ્રમુખ તાલુકા પંચાયત લીલીયા, હિતેશભાઈ સરૈયા, નગરપાલિકા સાવરકુંડલા અશ્વિનભાઈ ઉપાધ્યાય, ચેરમેન નાગરિક બેંક સાવરકુંડલા હસુભાઈ બગડા, માજી સદસ્ય નગરપાલિકા સાવરકુંડલા, ચંદુભાઈ રબારી માજી સદસ્ય નગરપાલિકા સાવરકુંડલા જીવનભાઈ વોરા ,શંભુભાઈ ધાનાણી, ચેરમેન બાંધકામ સમિતિ નાસીરભાઈ ચૌહાણ માજી સદસ્ય નગરપાલિકા સાવરકુંડલાઇ કબાલભાઈ ગોરી માજી સદસ્ય નગરપાલિકા સાવરકુંડલાફારૂકભાઈ કાદરી માજી સદસ્ય નગરપાલિકા સાવરકુંડલાદિનેશભાઈ ભંડેરી અમરેલી, બાલાભાઈ રૂડાભાઈ પડસારિયા  સરપંચ શ્રી વાઘાણીયા, દીપકભાઈ સભાયા  આંબરડી જોગીદાસ વગેરે હાજર રહ્યા હતા

Follow Me:

Related Posts