fbpx
અમરેલી

ખોડલધામના પૂર્વ પ્રમુખ , ઉદ્યોગપતિ સૌ.ઝોન સરદારધામના પ્રમુખ ગુજરાતના આગેવાન પરેશ ગજેરા સાથે બાવીશીની મુલાકાત

આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનો વધુમાં વધુ રોજગારલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરીને પગભર બને એજ અમારા સરદારધામનો લક્ષ્યાંક છે – પરેશ ગજેરા . પરેશભાઈ ગજેરા ખરા – અર્થમાં ગુજરાત લેઉવા પટેલ સમાજનું ગૌરવ છે – હરેશ બાવીશી રાજકોટ ખાતે હરેશ બાવીશી – પરેશ ગજેરાની મુલાકાતમાં સમાજ સંગઠન , શિક્ષણ , રોજગાર વિવિધ પાસાઓની ચર્ચા – વિચારણા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પૂર્વ પ્રમુખ , લેઉવા પટેલ ભવન સોમનાથના પ્રમુખ , સરદારધામ સૌ.ઝોનના પ્રમુખ , અગ્રણી ઉદ્યોગપતિ પરેશભાઈ ગજેરા તથા ડાયનેમિક ગૃપ – અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ સુચક મુલાકાત રાજકોટ ખાતે કરી હતી . પરેશ ગજેરા તથા હરેશ બાવીશીની મુલાકાતમાં સમાજના ખરાઅર્થના સંગઠન બાબતે ગંભીર ચર્ચા થઈ હતી . સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ આવનારા દિવસોના પડકારો , રોજગાર , સ્વાવલંબન , સમાજ સંગઠન બાબતે સરદારધામ હંમેશા તૈયાર હતુ અને હશે તેમ જણાવીને વધુમાં કહ્યું હતું કે , સમાજનો એક – એક યુવાન રોજગારલક્ષી શિક્ષણ મેળવીને પગભર બને તે અમારી પ્રાથમિકતા હશે , એક – કલાક કરતા પણ વધારે સમય ચાલેલી મુલાકાતમાં સમગ્ર સમાજ મત મતાંતરથી દૂર રહીને ખરા – અર્થમાં મજબુત બને તે માટેની વ્યુહાત્મક ચિંતા – ચિંતન અને ચર્ચા થઈ હતી . આ તકે હરેશ બાવીશીએ જણાવ્યું હતુ કે ખોડલધામ , સરદારધામ , લેઉવા પટેલ ભવન – સોમનાથ , બિલ્ડર્સ એસો . એમ વિધવિધ સંસ્થાઓના માધ્યમથી સમગ્ર ગુજરાતના લેઉવા પટેલ સમાજ માટે ખરા – અર્થમાં આગેવાની કરી રહયાં છે જે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/