fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકાના ટીંબી યાર્ડમાં ચણા ખરીદી કેન્દ્ર ચાલુ કરવા માંગ કરતા ટીકુભાઈ વરૂ

ટીકુભાઈ કે . વરૂ પૂર્વ સાંસદા બાંધકામ સમિતિ , જિલ્લા પંચાયત બાબતે . સવિનય ઉપરોક્ત વિષયે જણાવવાનું કે , જાફ રાબાદ તાલુકામાં ચણાનું ખુબ જ વધુ પ્રમાણમાં ખેડુતોએ વાવેતર કરેલ છે અને જાફરાબાદ તાલુકાના ખેડુતોને અમરેલી જિલ્લાના અન્ય યાર્ડ જેવા કે ખાંભા , સાવરકુંડલા જેવી જગ્યાએ વેચાણ કરવા જવું પડે . તો જાફરાબાદ તાલુકાના ખેડુતો વતી આપ સાહેબને રજુઆત કરૂ છું કે ટીબી યાર્ડ જલ્દીથી ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવા વિનંતી

Follow Me:

Related Posts