fbpx
અમરેલી

રાજુલા એસ ટી કર્મચારી ની પ્રમાણિકતા

રાજુલા એસટી ડેપો ના રાજુલા ખાંભા અમરેલી બસમાં એક વ્યક્તિનો મોબાઈલ જડતા એસટી ડ્રાઇવર મૂળ માલિકને ગોતી ને પરત આપતા પ્રમાણિકતાનો ઉદાહરણ પુરુ પાડેલ છે રાજુલા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા  ને રાજુલા ખાંભા અમરેલી બસમાં એક શિક્ષકનો મોબાઈલ જે શિક્ષકનું નામ કૃપાલ ભાઈ હોવાનું અને અમરેલી જઈ રહ્યા હતા ત્યારે આ ગાડી અમરેલી જઈને પરત આવતા  આ શિક્ષકને ખબર પડેલ કે  મોબાઇલ પડી ગયેલ છે ત્યારે આ ગાડીના ડ્રાઇવર કંડકટર નો સંપર્ક કરતા ડ્રાયવર ખોડુ ભાઈ ગાડી સર્વિસ કરાવી રહ્યા હતા અને તપાસ કરતા આ મોબાઇલ મળી આવતા આ મોબાઈલ મૂળમાલિકને પરત કરેલ છે ત્યારે અંદાજિત રૂપિયા ૨૦ હજારની કિંમતનો મોબાઈલ મૂળ માલિકને પરત કરતા માનવતાનું તેમજ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડેલ છે ત્યારે રાજુલા એસટી ડેપો નો સ્ટાફ તેમજ સમગ્ર એસટી કર્મચારી આ બાબતે ગૌરવ અનુભવી રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/