લાઠી બાર એસોસિયેશનના વકીલ મંડળની મીટીંગમા હોદ્દેદારોની વરણી કરવામાં આવી
લાઠી વકીલ મંડળની ટમૅ પુરી થતી હોય જેના અનુસંધાને કોટૅ સંકુલમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે સતત બીજીવાર પ્રમુખ તરીકે શ્રી એમ.આઈ.અમીરની સવાૅનુમતે વરણી કરવામાં આવી હતી.પ્રમુખ: એમ.આઈ.અમીરઉ.પ્રમુખ : વિ.જે.ઓઝા.સેક્રેટરી : બી.કે.ઝાપડીયાજોઈન્ટ સેક્રેટરી:એમ.સી.કાટીયામહામંત્રી : પી.આર.મેવાડાસહમંત્રી:જી.સી.કોટડીયાખજાનચી: પી.એચ.જોષીની વરણી કરવામાં આવી હતી.તેમજ કારોબારી સભ્ય તરીકે વાર.સી. ત્રીવેદી, એચ.કે.પઢારીયા, આઈ.કે.મહેતા, એસ.એસ.અમીર, અને જલ્લપાબેન ધાટલીયાની થતાં એક બીજાને અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments