fbpx
અમરેલી

સાવરકુંડલાના તાલુકા અને જિલ્લા પંચાયત માટે ગામડાના પ્રવાસ કરતા સાવરકુંડલા કૉંગ્રેસ આગેવાનો

આજરોજ *ગાધકડા જીલ્લા પંચાયત સીટ* નીચે *બાઢડા તાલુકા પંચાયત સીટ* તથા *ગાધકડા તાલુકા પંચાયત સીટ* તથા *લીખાળા તાલુકા પંચાયત સીટ* તથા *જાંબુડા તાલુકા પંચાયત સીટ* તથા *આંબરડી તાલુકા પંચાયત સીટ* નો *જનસંપર્ક કાર્યક્રમ* યોજવામાં આવ્યો જેમાં લીખાળા તાલુકા પંચાયત સીટનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો જેમાં નિરીક્ષક તરીકે દલસુખભાઈ દુધાત તથા દિનેશભાઈ ભંડેરી તથા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનુભાઈ ડાવરા તથા હાર્દિકભાઈ કાનાણી તથા ભરતભાઈ ગીડા તથા ધીરુભાઈ નાકરાણી તથા અશ્વિનભાઈ ધામેલીયા તથા ભૌતિક સુહાગીયા-પીઠવડી તથા સરપંચ શ્રી પ્રવીણભાઈ રાદડિયા તથા ઉપસરપંચ શ્રી બીચ્છુભાઈ તથા સુલેમાન ભાઈ જમાદાર તથા રણછોડભાઈ પુમ્ભડીયા તથા ગિરધરભાઈ રાદડિયા તથા બચુભાઈ વાળા તથા મનુભાઈ વેકરીયા તથા ઘનશ્યામભાઈ બરવાળીયા તથા જયરાજભાઈ  તથા ચંપુભાઈ વનરા ગોરડકાવાળા તથા મહેશભાઈ તથા લલ્લુભાઈ નાની વાડાળવાળા તથા બાઢડા તાલુકા પંચાયત સીટ ના જનસંપર્ક કાર્યક્રમમાં ગોવિંદભાઈ વિરાણી તથા માજી સરપંચ દેવશીભાઇ વિરાણી તથા મહેશભાઈ પીપળીયા તથા ધીરુભાઈ પથ્થર તથા માલાભાઈ ભરવાડ તથા સુરેશભાઇ ડુબાણીયા તથા વિનુભાઈ શેલડીયા તથા પ્રવીણભાઈ વિરાણી તથા ભરતભાઈ તથા ધીરુભાઈ ધજડી વાળા તથા ભાભલુભાઈ સરપંચ રામગઢ તથા રણજીતભાઈ તથા નનુભાઈ બોરડ હાજર રહેલ તથા ગાધકડા તાલુકા પંચાયતના જનસંપર્ક કાર્યક્રમમાં દામજીભાઈ ઠુમ્મર તથા દામજીભાઈ ગોહિલ તથા જીતુભાઈ તથા વહીદભાઈ ખોખર તથા મધુભાઈ રબારી તથા ઘુસાભાઈ જયાણી તથા કમલેશભાઈ જયાણી તથા સુખાભાઈ રબારી તથા રામજીભાઈ ધડુક તથા શંભુગીરીબાપુ તથા ભૌતિક ફીણવીયા તથા નવાગામ જાંબુડા સીટ ઉપર મૂળજીભાઈ સરપંચ જાંબુડા તથા લાલજી ભાઇ ઠુંમર અને બીજા આગેવાનો હાજર રહેલ તથા આંબરડી તાલુકા પંચાયત સીટ માં દીપકભાઈ સભાયા તથા નનુભાઇ શેલડીયા તથા રોહિત કસવાળા તથા સાગરભાઇ દુધાત તથા ચીમનભાઈ માલાણી તથા અરવિંદભાઈ બોરીસાગર તથા જુસબભાઈ શેખડા અને મોટીસંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકરો હાજર રહ્યા…

Follow Me:

Related Posts