fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પંચાયતની મોટા આકડીયા સીટ પર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લા પંચાયતની મોટા આકડીયા સીટ પર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર જન સંપર્ક કાર્યક્રમ યોજાયો વિસ્તારના માલવણ,કાઠમાં,વરૂડી,અને વડેરમાં સહિતનાના ગ્રામ્ય વિસ્તારોમાં જન સંપર્ક કરાયો 

આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની અને નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ પર જન સંપર્ક કરવાનો કાર્યક્રમ ઘડી ધારાસભ્ય અને જવાબદાર કોંગ્રેસના આગેવાનોનો જવાબદારી સોંપવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને આગેવાનો જિલ્લા નો પ્રવાસ ખેડી લોકો સાથે જન સંપર્ક કરી લોકોની રજુઆત સાંભળી રહ્યા છે   ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અમરેલી જિલ્લા પંચાયતની મોટા આકડીયા સીટ પર જન સંપર્ક કર્યો હતો અહીં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મોટા આકડીયા,નાના આકડીયા,માલવણ,કાઠમાં,વરૂડી,અને વડેરા સહિત ના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો જણાવ્યા હતા તેમજ લોકોમાંથી વિવિધ સમસ્યા અને પ્રશ્નો પણ રજુઆત કરવામાં આવ્યા હતા જેના નિવારણ કરવાની ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના પ્રવાસ દરમિયાન સ્થાનિક કોંગ્રેસના અગ્રણી નાથાભાઇ આહીર,દિલીપભાઈ બસિયા,મનીષભાઈ ભંડેરી,સાર્દુલભાઈ,વિપુલભાઈ પોકિયા,સુરેશભાઈ બાવીસી,વિજયભાઈ,અરજનભાઇ,મોહનભાઇ મિસ્ત્રી,ભરતભાઇ સોલંકી,ભૂપતબાપુ,બાબુભાઇ,વનરાજભાઈ,જગદીશભાઈ ડાભી,નરેશભાઈ અધ્યારૂ,નજુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા    ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યા હતું મેં જિલ્લા પંચાયતના સીટ પર પ્રવાસ દરમિયાન લોકોનો સારો ઉત્સાહ અને સહકાર જોવા મળ્યો હતોAttachments area

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/