રાજુલાના હિંડોરણા ગામે પ્રોૈઢા ઉપર પ્રેમીએ બળત્કાર ગુજાર્યો
એકલતાનો લાભ લઇ શરીર સબંધ બાંધી બળત્કાર ગુજાર્યાની ફરિયાદ અમરેલી, રાજુલા તાલુકાના હિંડોરણા ગામે મફતપરા પ્લોટ વિસ્તારમાં રહેતી દેવીપુજક ઉ.વ.45ને તેના પતિ સાથે છુટાછેડા થઇગયેલ હોય. હિંડોરણા ગામે એકલા રહેતા હોય તે વખતે રાજુલાના ફિરોજ કાઇમહમદ દલ સાથે પ્રેમ સબંધ થઇ જતા તેઓ પતિ-પત્નીની જેમ રહેતા હોય. ત્યાર બાદ છેલ્લા છ એક મહિનાથી પ્રેમ સબંધ રાખવો ન હોય. છતાં પણ પ્રેમી ફિરોજે પ્રેમ સબંધ રાખવાનું જણાવી એકલતાનો લાભ લઇ મહિલાના ઘરે જઇને શરીર સબંધ બાંધી બળત્કાર ગુજાર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Recent Comments