fbpx
અમરેલી

લાઠી મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ (આઈ. એ.એસ) દ્વારા ઉત્તમ કામગીરી બદલ બી એલ ઓ નું સન્માન

લાઠી મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ(આઈ.એ.એસ) દ્વારા આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે લાઠી તાલુકાના બેસ્ટ બી.એલ.ઓ  નું  નાયબ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ ના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કર્યું.આભાર પ્રગટ કરતું સન્માન કરાયું  સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી કરતા બી એલ ઓ નું પ્રમાણ પત્ર અર્પી સન્માન કરાયું હતુ 

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0