fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકા હોમ ગાર્ડ યુનિટ ના જવાન ને પુત્રીના શૈક્ષણિક સહાય ચેક અર્પણ

હોમગાર્ડઝ સભ્યો  પોલીસની મદદ માં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક તેમજ વી.વી.આઇ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્ય ની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે.
અમરેલી જિલ્લા ના ખાંભા હોમ ગાર્ડઝ યુનિટના હોમગાર્ડ જવાન હરેશ વંશ નાં પુત્ર એ ધો.૧૨ માં ઉચ્ચ ગુણાંક સાથે પરીક્ષા પાસ થતા ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માથી  હોમ ગાર્ડ જવાન ને શિષ્ય વૃત્તિ સહાય ચેક અર્પણ કરાયો.

મે. ડાયરેક્ટર જનરલ સાહેબ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા મંજૂર કરાતાં ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ ના પૂર્વ નાયબ સચિવ શ્રી આશિષ વાળા સાહેબ (નાયબ સચિવ શ્રી પંચાયત વિભાગ – ગુજરાત સરકાર)  નાઓના વરદ હસ્તે અમરેલી  જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ શ્રી અશોક જોષી તથા ઓફિસર ઇન્ચાર્જ શ્રી દેવરા ,શ્રી ભટ્ટ, શ્રી માઢક, શ્રી સાપરીયા તથા વિસાણી, તથા ઓફીસ સ્ટાફ અને એન.સી. ઓ.,  વગેરે ની હાજરી માં ચેક  અર્પણ કરવામાં આવ્યો હતો. અને આ તકે આયુષી બેને  (રાષ્ટ્રીય દીકરી દિન નિમિત્તે) પ્રોત્સાહક ચેક બદલ  ખૂબ હર્ષ ની લાગણી અનુભવેલ. કાર્યક્રમ નું સંચાલન ધારાશાસ્ત્રીશ્રી રાજુભાઈ હરિયાણી  નાઓએ કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/