fbpx
અમરેલી

કાેટડાપીઠા નજીક બાઇક, કાર વચ્ચે અકસ્માતમાં આધેડ ખેડૂતનું માેત

બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી બાબરા તાલુકાના કાેટડાપીઠા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમા કાેટડાપીઠાના આધેડ ખેડૂતનુ માેત થયુ હતુ. ટક્કરને પગલે બાઇક ચાલક ઉછળીને કાર પર પટકાતા કાર ચાલક એક કિમી સુધી તેમને તે જ હાલતમા દુર ઢસડી ગયાે હતાે. અકસ્માતની આ ઘટના આજે બપાેરના સમયે બાબરા તાલુકાના કાેટડાપીઠા નજીક બની હતી. અહીના જીવાભાઇ જસમતભાઇ ચાેવટીયા (ઉ.વ.60) પાેતાનુ માેટર સાયકલ લઇ બપાેરના સમયે વાડીએથી ઘરે આવતા હતા ત્યારે પાછળથી આવી રહેલી કાર નંબર જીજે 01 અકસ્માતને પગલે બાઇક ચાલક જીવાભાઇ ઉછળીને કાર પર પટકાયા હતા. જયારે તેમનુ માેટર સાયકલ બીજી દિશામા ફંગાેળાઇ ગયુ હતુ.અકસ્માત બાદ પણ કાર ચાલક અટકયાે ન હતાે. અને જીવાભાઇ કારની છત પર પડયા હાેવા છતા તે જ હાલતમા અેક કિમી સુધી તેમને દુર ઢસડી ગયાે હતાે. અન્ય એક કાર ચાલકે કાેટડાપીઠાના ખાેડિયાર મંદિરની ધાર નજીક પાેતાની કાર આડી નાખી તેને અટકાવી હતી. કાર ચાલક સરધાર પંથકનાે હાેવાનુ કહેવાય છે. કાેટડાપીઠા આઉટપાેસ્ટના એએસઆઇએ બનાવ અંગે તપાસ શરૂ કરી છે. 7922ના ચાલકે તેમને હડફેટે લીધા હતા. અકસ્માતને પગલે બાઇક ચાલક જીવાભાઇ ઉછળીને કાર પર પટકાયા હતા. જયારે તેમનુ માેટર સાયકલ બીજી દિશામા ફંગાેળાઇ ગયુ હતુ.અકસ્માત બાદ પણ કાર ચાલક અટકયાે ન હતાે. અને જીવાભાઇ કારની છત પર પડયા હાેવા છતા તે જ હાલતમા અેક કિમી સુધી તેમને દુર ઢસડી ગયાે હતાે. અન્ય એક કાર ચાલકે કાેટડાપીઠાના ખાેડિયાર મંદિરની ધાર નજીક પાેતાની કાર આડી નાખી તેને અટકાવી હતી. કાર ચાલક સરધાર પંથકનાે હાેવાનુ કહેવાય છે. કાેટડાપીઠા આઉટપાેસ્ટના એએસઆઇએ બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/