દામનગર પીવા ના પાણી નો વેડફાટ ક્યાં સુધી ? મેઇન્ટેઇન્સ ન ચૂકવાતું હોવા ની તંત્ર ની રાવ સ્વ ખર્ચે લાઇન રીપેર કોણ કરે ?
દામનગર શહેર માં પીવા ના પાણી ની લાઈનો તૂટવા નો સિલસિલો યથાવત અવાર નવાર પીવા ના પાણી ની લાઈનો તૂટી રહી છે પીવા ના પાણી નો વેડફાટ અટકશે ખરો ? પીવા ના પાણી ની લાઈનો પાણી પુરવઠા ની હોય કે પાલિકા ની તંત્ર દ્વારા રિપેરીગ નો અભાવ વારંવાર પાણી નો વેડફાટ થતો રહે છે અને જવાબદારો આંખ આડા કાન કરી રહ્યા છે તંત્ર ને રિપેરીગ માટે મેઈન્ટનેશ નથી આપતું કે શું ? કર્મચારી ઓ જાતે પોતા ના ખર્ચે લાઈનો રીપેર કરે છે? દામનગર ભુરખિયા રોડ ચોકડી ઘનશ્યામનગર બાદ હરેકૃષ્ણનગર પાસે લાઇન તૂટી જાહેર રસ્તા ઓ પર પાણી ની રેલમ છેલ જોવા મળવી સામાન્ય અને રોજિંદા પ્રશ્નો વારંવાર પાણી ની લાઈનો તૂટવા ના બનાવો બેફામ પીવા ના પાણી ના વેડફાટ અંગે તંત્ર ના કર્મચારી એ જણાવ્યું છે કે સ્વ ખર્ચે રીપેર કેમ કરવું? શું પાણી ની લાઈનો નું મેઇન્ટનેસ નથી ચૂકવાતું ? પાણી પુરવઠા ને કોન્ટ્રક પર ચલાવતો હોય તો કર્મચારી ઓ ને પગાર કેમ? ગામડા ઓમાં જતી લાઈનો વારંવાર તૂટે છે કે તોડાય છે ? પાણી પુરવઠા વિભાગ ના તંત્ર ને અવાર નવાર રજૂઆતો કાયમી કર્મચારી ઓ કચેરી ઓમાં ડૉકતા નથી રણીઘણી વગર ચાલતી પુરવઠા બોર્ડ ની કચેરી માં ફરિયાદ કે રજુઆત કરવી કોને?
Recent Comments