ભુરખિયા હનુમાનજી નો દર્શનીય શુંગાર ભાવિકો માં આકર્ષણ નું કેન્દ્ર
દામનગર સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી નો દર્શનીય શુંગાર આકર્ષણ નું કેન્દ્ર દર્શનાર્થીઓ ભાવિકો માં ખુશી દાદા માં અપાર શ્રદ્ધા ધરાવતા ભાવિકો પૂજરી પરિવાર દ્વારા દાદા ને અનોખો શુંગાર કર્યો કોવિડ૧૯ ના લોક ડાઉન બાદ અનલોક પછી દર્શન માટે ની છૂટછાટ બાદ ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્ટ ના આગ્રહ સાથે દાદા ના દર્શને પધારતા ભાવિકો ને મંદિર સંકુલ માં પ્રવેશતાજ ફરજીયાત માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ માટે પ્રવેશ દ્વાર પાસે સ્વંયમ સેવી ઓ દ્વારા ખાસ તકેદારી રાખી પ્રવેશ અપાય રહ્યો છે ત્યારે દૂરસદુર થી આવતા શ્રધ્ધાળુ ભાવિકો માટે ભોજન પ્રસાદ અને દર્શન સ્થળે ખૂબ તકેદારી સાથે વ્યવસ્થા કરતા સ્વંયમ સેવી ઓ અને પૂજારી પરિવાર દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી નો અનોખો શુંગાર જોવા મળ્યો હતો
Recent Comments