કમિશ્નર ગુજરાત સરકાર તેમજ આરોગ્ય અને પરીવાર કલ્યાણ દ્વારા લાઠીમાં પોલીયો નાબુદી અભિયાન હાથ ધરવામાં આવ્યું

લાઠી સિવિલ હોસ્પિટલ મેડીકલ સ્ટાફ દ્વારા સરકારશ્રના આદેશ અનુસાર પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત વિવિધ જગ્યાઓ ઉપર બુથ ઉભા કરી વિશ્વમાં પોલીયો નાબુદ કરી માનવ જીંદગીને અમુલ્ય ગણી માનવ જીંદગી બચાવવા બે ટીપાં બુંદ ના પીવડાવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડી વકૅર બહેનો ખૂબજ સુંદર કામગીરી બજાવી સરકારશ્રીના અભિગમને સાથૅક કરી રહ્યા છે.હેલ્થ વિભાગ તરફથી અસ્મિતાબેન સોલંકી અને હીનાબેન દરેક બુથની વિઝીટ કરી પોલીયો અભિયાનને સાથૅક કરી રહ્યા છે
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments