દામનગર ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ ના સીતારામબાપુ નો સત્સંગ માણતા ભાવિકો

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ ના સાનિધ્ય હનુમાનજી ચાલીસા પઠન નો ધર્મ લાભ મેળવતા ભાવિકો ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ શિવકુંજ આશ્રમ જાળીયા મહંત ના દર્શને અસંખ્ય ભાવિકો સીતારામબાપુ ના સાનિધ્ય માં દિવ્ય સતસંગ સાંભળ્યો કોવિડ ૧૯ ના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી કર્યું હનુમાન ચાલીશ પઠન કરતા ભાવિકો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં બહોળો સેવક વર્ગ ધરાવતા પૂજ્ય સીતારામબાપુ ભુરખિયા હનુમાનજી ના દર્શને પધાર્યા ની જાણ થતા ખૂબ મોટી સંખ્યા માં ઉમટ્યા ભાવિકો એ પૂજ્ય બાપુ ના સાનિધ્ય માં સત્સંગ માણ્યો હતો
Recent Comments