fbpx
અમરેલી

બગસરામાં દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

દારૂનાં રસીયાઓનાં મોંમાં પાણી આવ્‍યું અને દારૂ માટીમાં ભળી ગયો બગસરામાં દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું બગસરામાંથી પ036, ચલાલામાંથી ર40, ખાંભામાંથી ર76 અને ધારીમાંથી 76 બોટલ ઝડપાઈ હતી બગસરા, ધારી, ખાંભા-ચલાલાપંથકમાંથી જુદા-જુદા સમયે દારૂનો જથ્‍થો ઝડપાયો હતો પ્રાંત અધિકારી જનકાર, એએસપી સોની સહિતનાં અધિકારીઓ ઉપસ્‍થિત રહૃાા હતા

અમરેલી જિલ્‍લાનાં ચાર શહેરોમાંથી ઝડપાયેલ પ340 દારૂની બોટલનો બગસરામાં બુલડોઝર ફેરવી નાશ કરાયો. એસપી નિર્લિપ્‍ત રાયની સુચના અનુસાર ચાર શહેરો બગસરા, ધારી, ખાંભા, ચલાલા પોલીસ ઘ્‍વારા દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે પોલીસે ઘોંસ બોલાવી ચાર શહેરોમાંથી વિદેશી દારૂની બોટલનો બગસરામાં બુલડોઝર ફેરવીને નાશ કર્યો હતો. જેમાં બગસરામાંથી પ036, ચલાલામાંથી ર40, ખાંભામાંથી ર76અને ધારીમાં 76 વિદેશી દારૂની બોટલ મળી કુલ પ340 બોટલોને બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્‍યો હતો અને દારૂના ફુવાર ઉડયા હતા. દારૂનો નાશ કરતી વખતે પોલીસ તંત્ર એએસપી સોની, પ્રાંત અધિકારી જનકાર, મામલતદાર પી.આઈ. એચ.કે. મકવાણા, પીએસઆઈ યુ.એફ. રાવલ, પીએસઆઈ વાઘેલા, ધારી પીએસઆઈ પંડયા, ચલાલા પોલીસ સ્‍ટાફ, રેવન્‍યુ ઓફિસ સ્‍ટાફ હાજર રહૃાા હતા અને કોર્ટનાં હુકમ પ્રમાણે આ બટલોનો નાશ કરવામાં આવ્‍યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/