fbpx
અમરેલી

લાઠી તાલુકા ના સામાન્ય ખેડૂત પુત્રી હીરાણા નું હિર કુમારી પ્રિયા ખુંટ સી એ ની પરીક્ષા પાસ કરી

લાઠી તાલુકા ના હીરાણા ગામ  નું હિર કુમારી પ્રિયા માતા નીતાબેન પિતા માણેકભાઈ ખુંટ સામાન્ય ખેડૂત  પુત્રી ની અસાધારણ સિદ્ધિ મેળવી  કુમારી પ્રિયા એ ચાર્ટડ એકાઉન્ટન્ટ જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે  સામાન્ય ખેડૂત પુત્રી પ્રિયા એ સુરત રહી સી એ રવિ છાવછારીયા ના માર્ગદર્શન હેઠળ સી એ ની  સંપૂર્ણ અભ્યાસ અને પરીક્ષા એકજ ગ્રૂપ માં પાસ કરી સમગ્ર અમરેલી જિલ્લા નું ગૌરવ વધાર્યું છે પ્રિયા એ મેળવેલ સિદ્ધિ થી સમગ્ર સોરાષ્ટ્ર ગુજરાત ના લેઉવા પટેલ સમાજ ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ તરફ થી ખૂબ શુભેચ્છા મેળવી રહી છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/