fbpx
અમરેલી

અમરેલી પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર (PBSC) દ્વારા વિધવા મહીલા નું તેના દોઢ વર્ષ ના બાળક સાથે મિલન કરાવ્યું

જિંદગી મા આવી પડેલ મુસીબત ના સમયે મહિલા ને નવું જીવન દાન આપી પુનઃ જીવન જીવાની રાહ યોગ્ય પરામર્સ દ્વારા મદદ આપવામાં આવેલ  પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોર્ટ સેન્ટર મા એક મહિલા આવેલ બેન મારા પતિ નું આકસ્મિક મૃત્યુ થયું છે જેને આશરે દોડઠેક વર્ષ જેવો સમય થયો છે હું થોડો સમય પિયર અને થોડો સમય સાસરી મા રહું છું પરંતુ હાલ સાસરી વાળા એ મારું બાળક લઈ ને મારી સાથે જગડો કરી ઘરે થી કાઢી મુકેલ બેન મારા સાસરી વાળા ને સમજાવો મને મારો દીકરો આપી દે, ત્યારે પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોર્ટ સેન્ટર ના કાઉન્સેલોર પરુલબેન મહિડા એ આ બેન ને પોતાની પાસે બેસાડી સાંત્વના આપી બેન તું શાંત થઈ જા કાઈ ખાધું..? તારે શુ જમવું છે ,? ચાલ પેલા તું કાંઈક જમી લે, આમ લાંબા સમય ના અનુભવી એવા પરુલબેન ને આ મહિલા ને શાંત પાડી તેમના સાસરી વિશે ની વધુ માહિતી મેળવી તેમના સાસરી ને જાણ કરી બેન ના બાળક ને લઈ સેન્ટર આવવા કહેલ ત્યારે બેન ની સાસરી ના લોકો બેન ના બાળક ને લઈ સેન્ટર પર આવેલ ત્યારે સાસરી ને સમજાવી કાયદાકીય માહિતી અને હાલ બેન ને તેનું બાળક જીવન જીવાની એકજ આશ સાથે જે મુસીબત મા બહાર આવવા માટે ની એક કારણ આ તેનું બાળક છે*, સાસરી ને એ વાત સારી રીતે ગળે ઉતરી અને હાલ  બેન ને રાજી ખુશી થી બાળક ને આપેલ જયારે પણ બાળક ને મળવું હોઈ ફોન માં વાત કરવી હોય ત્યારે તેઓ બાળક ને રમાડવા જઈ શકે છે, આમ એક વિધવા બેન ને જીવન મા અચાનક આવી પડેલ મુસીબત ના આકરા સમય મા સાથ સહકાર માહિતી અને માર્ગદર્શન આપી જોઈતી મદદ પુરી પાડી બીજી બેનો સુધી આ જીલ્લામહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા સેન્ટર એવાં પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોર્ટ સેન્ટર અમરેલી ની પ્રશ્સનીય કામગીરી જેમાં બેન બીજા જીલ્લા ના હોઈ અને રાત નો સમય હોઈ જેથી બેન ને સખી વન સ્ટોપ સેન્ટર અમરેલી મા આશ્રય આપવામાં આવેલ અને જરૂર જણાતા ફરી પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોર્ટ સેન્ટર મા લાવી લાંબા ગાળા નું પરામર્શ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/