fbpx
અમરેલી

બે ગામોને જોડતા પ .૦૦ કિ.મી. ટૂંકા રસ્તા અમરેલી ચકકરગઢ રોડ માટે રૂા . ૨૬૦ લાખ મજુર કરાવતા સાસદ નારણભાઈ કાછડીયા

સાસદશ્રીએ માન . મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો ચકકરગઢના ગ્રામજનો અને સ્થાનિક રહીશોની વષો જૂની માગણી અન્વયે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફથી કરવામાં આવેલ સતત પ્રયત્નો થકી માન . નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ( વષ : ૨૦૨૦-૨૧ ) હેઠળ જીલ્લાના બે ગામોને જોડતા ટુકા રસ્તા અમરેલી ટાકાધાર – ભોજલીયા હનુમાન – ચકકરગઢ ( અદાજિત ૫.00 કી.મી. ) રોડના કામ માટે જોબ નબર ફાળવવામા આવેલ છે . પ્રાપ્ત વિગતોનુસાર અમરેલી – ચકકરગઢ રોડ બે ગામને જોડતો સૂકો માગૅ હોવાની સાથે સાથે સદર રસ્તા ઉપર કોઈપણ પ્રકારનુ જમીન સંપાદન આવતુ નહતુ . સાસદશ્રી તરફથી કરવામાં આવેલ પ્રયત્નોના ફળ સ્વરૂપે માન . શ્રી નીતિનભાઈ પટેલ તરફ થી આ રોડ ઉપર માટીકામ , મેટલ કામ , નાળા કામ , સી.સી.રોડ અને પ્રો . વોલના કામ સબબ રૂા . ૨૬૦ લાખ મજુર કરવામાં આવેલ છે . તે બદલ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માન . મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત કરેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/