fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાની સ્‍થાનિક ચૂંટણીમાં ચોથા દિવસે 88 દાવેદારોએ ઉમેદવારીપત્રક રજૂ કર્યા

અમરેલી જિલ્‍લામાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિઘ્‍ધ થયા બાદ ધીમે ધીમે ઉમેદવારો મેદાનમાં આવી રહૃાાં છે. ત્‍યારે આજે ચોથા દિવસે 88 જેટલા ઉમેદવારો મેદાનમાં આવતાં કુલ 14પ ઉમેદવારોએ અત્‍યાર સુધીમાં ઉમેદવારી નોંધાવી છે.

આજે ગુરૂવારે અમરેલી જિલ્‍લા પંચાયતમાં નવા 10 ફોર્મ રજૂ થતાં કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે.

જયારે તાલુકા પંચાયતમાં જોઈએ તો આજે અમરેલી તાલુકા પંચાયતમાં નવા 9, બગસરામાં 8, ધારીમાં પ, જાફરાબાદમાં 7, ખાંભામાં ર, લાઠીમાં ર, લાઠીમાં 4, રાજુલામાં 4 તથા લીલીયા તાલુકા પંચાયતમાં 1 મળી આજે કુલ 4ર ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કર્યાછે.

અમરેલી જિલ્‍લાની પ નગરપાલિકામાં આજે નવા અમરેલી પાલિકામાં 8 ઉમેદવારો, બગસરામાં 3, દામનગરમાં રર, સાવરકુંડલામાં 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જયારે બાબરા પાલિકામાં એકપણ ઉમેદવારીપત્ર હજુ સુધી કોઈએ પણ રજૂ નહી કરતાં ત્‍યાં ભભઝીરોભભ ઉમેદવાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/